Small Savings Schemes: પોસ્ટ ઓફિસ સ્કીમ્સ ધૂમ મચાવી રહી છે! બેંક FD કરતા બમણું રિટર્ન
Small Savings Schemes: બેંક FD ઘણા વર્ષોથી સલામત રોકાણ તરીકે ઓળખાય છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક બેંકો દ્વારા વ્યાજદર ઘટાડ્યા બાદ લોકોનું રિટર્ન ઘટ્યું છે. હાલ મોટાભાગની બેંકો મહત્તમ 6% થી 7% સુધીનું જ વ્યાજ આપી રહી છે, જેના કારણે રોકાણકારો હવે વધારે પરત આપતી જગ્યા શોધી રહ્યા છે. આ પરિસ્થિતિમાં પોસ્ટ ઓફિસની Small … Read more