આજે ખેડૂતોના ખાતામાં આવશે ₹18,000 કરોડ! PM કિસાનનો 21મો હપ્તો રિલીઝ
PM Kisan 21st installment news: દેશના અન્નદાતા ખેડૂતો માટે આજે એક મોટી રાહત અને ખુશીની જાહેરાત થવા જઈ રહી છે. કેન્દ્ર સરકારની મહત્વની યોજના PM કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો આજે, 19 નવેમ્બર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રિલીઝ કરવામાં આવશે. આ કાર્યક્રમ તમિલનાડુના કોઇમ્બતુરમાંથી બપોરે 1:30 વાગ્યે યોજાશે, જ્યાંથી દેશના લગભગ 9 કરોડ ખેડૂતોને કુલ … Read more